ઝોંસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝોંસવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    રીસથી-અભાવથી આપવું-નાંખવું કે મૂકવું-પટકવું.

  • 2

    ઠાંસીને ખાવું ગળચવું.

મૂળ

दे. झोस=નાખવું; ફેંકવું