ટંડેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટંડેલ

પુંલિંગ

  • 1

    વહાણનો મુખ્ય ખલાસી-સુકાની.

  • 2

    લાક્ષણિક ઊંચો માણસ કે કાંઈ વધારે ઊંચું લાગે તે (જેમ કે, ઊંચી ટંડેલ સ્ત્રી, ખુરશી ઇ૰).

મૂળ

સર૰ हिं. टंड (-डै)ल