ટંકેટંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટંકેટંક

ક્રિયાવિશેષણ

  • 1

    દરેક ટંકે.

  • 2

    બરાબર નિયત સમયે; યોગ્ય વખતે જ.

  • 3

    ટોચ સુધી; છલાછલ.

મૂળ

જુઓ ટંક