ટકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટકવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    લાંબા વખત સુધી ચાલવું-નભવું કે કાયમ રહેવું.

  • 2

    એક સ્થળે લાંબો વખત થોભવું.

મૂળ

सं. तक, સર૰ हिं. टिकना, म. टिकणें; टकणें

ટેકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટેકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ટેકો-આધાર લેવો.

મૂળ

સર૰ हिं. टेकना; म. टेकणें; सं. टीक्?