ગુજરાતી

માં ટુંકારોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ટુંકારો1ટંકારો2

ટુંકારો1

પુંલિંગ

  • 1

    તું કહીને બોલાવવું તે; તુંકારો.

ગુજરાતી

માં ટુંકારોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ટુંકારો1ટંકારો2

ટંકારો2

પુંલિંગ

  • 1

    ટાંકનાર (જેમ કે, ઘંટીનો).

મૂળ

'ટાંકવું' ઉપરથી; સર૰ म. टंकारी