ટંકા-ઇ-પંજગાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટંકા-ઇ-પંજગાની

પુંલિંગ

  • 1

    મુહમ્મ્દશાહ તઘલખે ચલણમાં મૂકેલો હલકી ધાતુના મિશ્રણવાળો એક સિક્કો (સિ.).