ટકોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટકોર

સ્ત્રીલિંગ

  • 1

    ટકોરવું-ટોકવું તે; ધીમેથી ગોદાવવું તે.

  • 2

    સહેજ ઈશારો કે સૂચના.

  • 3

    વ્યંગ કે મરોડમાં કહેવું તે; મીઠી ટીકા; વક્રોક્તિ.

મૂળ

સર૰ हिं., म., टंकार પરથી ?કે दे. टक्कर પરથી