ગુજરાતી

માં ટૅગની 2 મુખ્ય વ્યાખ્યા છે: ટૅગ1ટંગ2

ટૅગ1

સ્ત્રીલિંગ

  • 1

    કાપલી; લેબલ.

  • 2

    કાગળોને કાણું પાડીને બાંધવાની નાની દોરી.

મૂળ

इं.

ગુજરાતી

માં ટૅગની 2 મુખ્ય વ્યાખ્યા છે: ટૅગ1ટંગ2

ટંગ2

સ્ત્રીલિંગ

  • 1

    ટાંગો; પગ.

મૂળ

सं. टंगा