ટચલી આંગળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટચલી આંગળી

સ્ત્રીલિંગ

  • 1

    છેલ્લી, સૌથી ટૂંકી આંગળી.

મૂળ

सं. ट.=ઠિંગુજી ઉપરથી