ગુજરાતી

માં ટૂંડુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: ટૂંડું1ટેડું2ટેંડું3ટૈડ4

ટૂંડું1

વિશેષણ

 • 1

  ટૂંટલું; ઠૂંઠું.

 • 2

  દુષ્ટ; કઠોર; નીચ.

ગુજરાતી

માં ટૂંડુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: ટૂંડું1ટેડું2ટેંડું3ટૈડ4

ટેડું2

વિશેષણ

 • 1

  વળેલું; વાંકું; આડું.

 • 2

  લાક્ષણિક મિજાજી; આડું.

મૂળ

સર૰ हिं. टेढा

ગુજરાતી

માં ટૂંડુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: ટૂંડું1ટેડું2ટેંડું3ટૈડ4

ટેંડું3

નપુંસક લિંગ

 • 1

  ચિત્તા જેવું (એથી નાનું) એક જાનવર.

મૂળ

સર૰ हिं. तेंदुआ, म. तेंडवा

ગુજરાતી

માં ટૂંડુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: ટૂંડું1ટેડું2ટેંડું3ટૈડ4

ટૈડ4

સ્ત્રીલિંગ

 • 1

  મિજાજ; શેખી; ટેડાપણું (ચ.).

મૂળ

સર૰ ટેડાપણું ઠરડ