ગુજરાતી

માં ટણકની 2 મુખ્ય વ્યાખ્યા છે: ટણક1ટેણકું2

ટણક1

વિશેષણ

  • 1

    જડ; ઠોઠ.

  • 2

    ભટકણ.

મૂળ

રવાનુકારી; સર૰ म.

ગુજરાતી

માં ટણકની 2 મુખ્ય વ્યાખ્યા છે: ટણક1ટેણકું2

ટેણકું2

નપુંસક લિંગ

  • 1

    નાનું છોકરું; બાળક.