ટપ્પો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટપ્પો

પુંલિંગ

 • 1

  અમુક લંબાઈનો આંતરો.

 • 2

  મુસાફરી; મજલ; વિસામો.

 • 3

  ઘોડા કે બળદનું વાહન.

 • 4

  [સર૰ ટાપશી, ટપ] ગપ્પું (ઉદા૰ ટોળટપ્પો).

 • 5

  સંગીતનો એક પ્રકાર. (બીજા બે તે ધ્રુપદ ને ખ્યાલ.).