ટૂંપો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૂંપો

પુંલિંગ

  • 1

    ગળું દબાવવું તે; ફાંસો.

  • 2

    હડિયો.

મૂળ

'ટૂંપવું' ઉપરથી