ટપોટપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટપોટપ

ક્રિયાવિશેષણ

  • 1

    એક પછી એક.

  • 2

    જલદીથી; તરત જ.

મૂળ

જુઓ ટપ