ટબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટબ

નપુંસક લિંગ

  • 1

    ઘણું પહોળું લાકડાનું પ્લાસ્ટિકનું અથવા પતરાનું એક વિલાયતી વાસણ.

મૂળ

इं.