ગુજરાતી

માં ટબોની 3 મુખ્ય વ્યાખ્યા છે: ટબો1ટુંબો2ટૂંબો3

ટબો1

પુંલિંગ

જૈન
 • 1

  જૈન
  પાનાના હાંસિયામાં લખેલી ટીકા-અર્થ.

મૂળ

सं. टिप्पणी, प्रा. टिप्पणय ઉપરથી ?

ગુજરાતી

માં ટબોની 3 મુખ્ય વ્યાખ્યા છે: ટબો1ટુંબો2ટૂંબો3

ટુંબો2

પુંલિંગ

 • 1

  ટોણો; મહેણું.

મૂળ

दे. टुंबय

ગુજરાતી

માં ટબોની 3 મુખ્ય વ્યાખ્યા છે: ટબો1ટુંબો2ટૂંબો3

ટૂંબો3

પુંલિંગ

 • 1

  મહેણું; ટોણો.

મૂળ

જુઓ ટુંબો