ટમકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટમકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ધીમો પ્રકાશ આપવો.

  • 2

    કાઠિયાવાડી દૂરથી ઝીણો પ્રકાશ દેખાવો.

મૂળ

સર૰ ચમકવું, દમકવું, ધમકવું