ટયૂટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટયૂટર

પુંલિંગ

  • 1

    ટયૂશન આપતો શિક્ષક.

  • 2

    કૉલેજના એક દરજ્જાનો અધ્યાપક.

મૂળ

इं.