ટ્રંક-કૉલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટ્રંક-કૉલ

પુંલિંગ

  • 1

    બહારગામનો ટેલિફોન (ટ્રંક-કૉલ કરવો, ટ્રંક-કૉલ જોડવો, ટ્રંક-કૉલ આવવો).

મૂળ

इं.