ટર્નર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટર્નર

પુંલિંગ

  • 1

    લેથ ઉપર કામ ઉતારનાર.

મૂળ

इं.

ટ્રેનર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટ્રેનર

પુંલિંગ

  • 1

    તાલીમ આપનાર.

મૂળ

इं.