ટૅરરિઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૅરરિઝમ

નપુંસક લિંગ

  • 1

    આતંકવાદ; ત્રાસવાદ; ઉગ્રવાદ; વ્યક્તિગત કે સીમિત સ્વાર્થ સાધવા હિંસા આચરીને રાષ્ટ્ર્ના નાગરિકોમાં આતંક અને ભય ફેલાવવાની પ્રવૃત્તિ.

મૂળ

इं.