ટૅરરિસ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૅરરિસ્ટ

પુંલિંગ

  • 1

    આતંકવાદી; આતંક કરનારું કે ફેલાવનારું.

  • 2

    ત્રાસવાદી; ઉગ્રવાદી; વ્યક્તિગત કે સીમિત સ્વાર્થ સાધવા ત્રાસવાદનો આશ્રય લેનાર.

મૂળ

इं.