ટ્રેલર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટ્રેલર

નપુંસક લિંગ

  • 1

    ચલચિત્ર; ટી.વી., કાર્યક્રમ, નાટક વગેરેની અગાઉથી જાહેરાત કરવા એના નમૂનારૂપ અંશો દર્શાવતી ચિત્રપટ્ટી.

  • 2

    મુખ્ય સાધન પાછળ જોડવામાં આવતું ઉપવાહન.

મૂળ

इं.