ટેરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટેરવું

નપુંસક લિંગ

  • 1

    પાતળો છેડો; અણી.

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    [?] હરાવવું.

મૂળ

સર૰ हिं. टेरवा