ટ્રસ્ટડીડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટ્રસ્ટડીડ

નપુંસક લિંગ

  • 1

    ન્યાસપત્ર; ટ્રસ્ટની શરતો, વિગતો વગેરે દર્શાવતો દસ્તાવેજ.

મૂળ

इं.

ટ્ર્સ્ટડીડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટ્ર્સ્ટડીડ

નપુંસક લિંગ

  • 1

    ટ્રસ્ટનું-તે કરતું ખતપત્ર.

મૂળ

इं.