ટ્રિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટ્રિક

સ્ત્રીલિંગ

  • 1

    યુક્તિ; કરામત.

  • 2

    દાવપેચ; ચાલ; છળપ્રપંચ.

  • 3

    હાથચાલાકી.

મૂળ

इं.