ટૂરિઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૂરિઝમ

નપુંસક લિંગ

  • 1

    પ્રવાસન.

  • 2

    પ્રવાસનતંત્ર.

  • 3

    પ્રવાસન-વ્યવસાય.

મૂળ

इं.