ટ્રિબ્યૂનલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટ્રિબ્યૂનલ

સ્ત્રીલિંગ

  • 1

    ન્યાયાલય; અદાલત.

  • 2

    ખાસ હેતુ માટે નિમાયેલું ન્યાયપંચ.

મૂળ

इं.