ટેલિકૉમ્યુનિકેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટેલિકૉમ્યુનિકેશન

નપુંસક લિંગ

  • 1

    દૂર-સંચાર; તાર, ટેલિફોન, રેડિયો, ટી.વી., ઇન્ટરનેટ વગેરે દ્વારા થતો સંદેશાવ્યવહાર.

મૂળ

इं.