ટૂવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૂવો

પુંલિંગ

 • 1

  ખાડો; ગોબો.

 • 2

  ઊંડું દર; નારું.

 • 3

  ટપકું; બિંદુ.

 • 4

  પાણી ટોવું તે (તમાકુ વગેરેને).

 • 5

  જેના વડે ટૂવા મુકાય તે; પેલ.

 • 6

  ચૂંટ્લો.

 • 7

  મહેણું.

 • 8

  એક જાતનું જીવડું.

 • 9

  એક પંખી.

મૂળ

'ટોવું' ઉપરથી