ગુજરાતી

માં ટસની 3 મુખ્ય વ્યાખ્યા છે: ટસ1ટૅસ2ટેસું3

ટસ1

સ્ત્રીલિંગ

  • 1

    મીટ; અનિમેષ નજર (ઉદા૰ એકીટશે, ટશે ને ટશે).

ગુજરાતી

માં ટસની 3 મુખ્ય વ્યાખ્યા છે: ટસ1ટૅસ2ટેસું3

ટૅસ2

પુંલિંગ

  • 1

    સ્વાદ; લિજ્જત (ઉદા૰ દારૂનો ટેસ).

મૂળ

इं. टेस्ट ?

ગુજરાતી

માં ટસની 3 મુખ્ય વ્યાખ્યા છે: ટસ1ટૅસ2ટેસું3

ટેસું3

વિશેષણ

  • 1

    પાકીને ફાટું ફાટું થઈ ગયેલું.