ટાઉટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાઉટ

પુંલિંગ

  • 1

    (કોર્ટ ઇ૰માં) કેસ શોધી આપવાનું કામ કરનાર દલાલ; કજિયા-દલાલ.

મૂળ

इं.