ટાંકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાંકી

સ્ત્રીલિંગ

 • 1

  પાણી ભરવાનો છોબંધ કે લોખંડનો કોઠો.

 • 2

  નાનું ટાંકું (પાણીનું).

 • 3

  ચાંદીનો રોગ.

 • 4

  ['ટાંકવું' ઉપરથી] ટાંકવાની-કોતરવાની ક્રિયા.

 • 5

  લાક્ષણિક ફાયદો-અસર (દવાની).