ટાંટિયા રહી જવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાંટિયા રહી જવા

  • 1

    પગે વા આવી પગ અકડાઈ જવા.

  • 2

    ખૂબ ચાલવાથી પગ અકડાઈ જવા.