ટાઢકિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાઢકિયું

નપુંસક લિંગ

  • 1

    ઠંડક માટે વપરાતું ભીનું કપડું કે પીણું.

  • 2

    પાણી ઠંડું થાય તેવું વાસણ.