ટાઢ ચડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાઢ ચડવી

  • 1

    ઠંડી લાગવી; ટાઢે ધ્રૂજવું.

  • 2

    તાવની કણકણી આવવી.

  • 3

    લાક્ષણિક (અમુક કામ કરવાનું આવે ત્યારે) અણગમો થવો.