ટાંપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાંપ

સ્ત્રીલિંગ

 • 1

  વાક્યમાં આવતું વિરામ-ચિહ્ન.

 • 2

  પૂર્ણ વિરામ.

 • 3

  નજર; નેમ.

મૂળ

સર૰ म. हिं.; दे. टोप्पी

નપુંસક લિંગ

 • 1

  વાક્યમાં આવતું વિરામ-ચિહ્ન.

 • 2

  પૂર્ણ વિરામ.

ટાંપું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાંપું

નપુંસક લિંગ

 • 1

  મળવા જવું તે.

 • 2

  ફેરો; આંટો.

મૂળ

સર૰ ટપ્પો; हिं टापा

ટાપુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાપુ

પુંલિંગ

 • 1

  બેટ; દ્વીપ.

મૂળ

સર૰ हिं.; म. टापू