ટાફેટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાફેટો

પુંલિંગ

  • 1

    એક જાતનું રેશમી કાપડ.

મૂળ

इं. ટાફેટા