ટાબોટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાબોટો

પુંલિંગ

  • 1

    હથેળી પર હથેળી અફાળી કરેલો અવાજ; તાબોટો.

મૂળ

'ટપ'