ટાલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાલી

સ્ત્રીલિંગ

 • 1

  અર્ધો રૂપિયો (વેપારીઓનો સંકેત).

 • 2

  ચંદરવામાં સાંધેલા જુદા જુદા રંગના કકડા.

  જુઓ તાલું

 • 3

  ['ટાલ' કે 'ટાળવું'] દાભડા વગેરેની જડ બાઝવાથી ખેડવામાં ન આવતો ખેતરનો ભાગ.

મૂળ

સર૰ हिं., म.