ટિસ્યૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટિસ્યૂ

નપુંસક લિંગ

  • 1

    પાતળો મુલાયમ કાગળ.

  • 2

    બારીક મુલાયમ જાળીદાર કાપડ.

  • 3

    એક જ પ્રકારના સજીવ કોષોનો સમૂહ; ઊતક.

મૂળ

इं.