ટીકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટીકી

સ્ત્રીલિંગ

  • 1

    સોનેરી કે રૂપેરી ટપકી.

  • 2

    ઝીણો ચાંલ્લો; ટીલડી.

  • 3

    નજર.

મૂળ

दे. टिक्क