ટીખળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટીખળ

નપુંસક લિંગ

  • 1

    આનંદ ખાતર કરેલી મશ્કરી-મજાક-તોફાન.

મૂળ

સર૰ म. टिक्कल, टिंगल