ટીપણું પાણીમાં બોળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટીપણું પાણીમાં બોળવું

  • 1

    ટીપણું જૂઠું પડવાથી તેને નકામું ગણી ફેંકી દેવું (જુઠા જોશીને મહેણું દેવામાં).