ટીમણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટીમણ

નપુંસક લિંગ

  • 1

    નાસ્તો.

  • 2

    ભાથું.

  • 3

    લગ્નને આગલે દિવસે સગાંસંબંધીને અપાતું જમણ.

મૂળ

સર૰ प्रा. तीमण