ટીલડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટીલડી

સ્ત્રીલિંગ

  • 1

    કપાળે ચોડવાની ટીપકી.

  • 2

    નાનો ચાંલ્લો.

  • 3

    મોરના પીંછાની આંખ-ચંદ્રક.

મૂળ

જુઓ ટીલું