ટીલું તાણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટીલું તાણવું

  • 1

    લાંબું તિલક કરવું (બહારથી ધાર્મિકતાનો દેખાવ કરવો, અને આચરણ તેથી ઊલટું રાખવું, એ પ્રકારનો તુચ્છકાર બતાવવા).