ટૉસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૉસ

પુંલિંગ

  • 1

    પ્રથમ દાવ કયો પક્ષ લે તે નક્કી કરવા સિક્કો ઉછાળવો તે (ટૉસ ઉછાળવો).

મૂળ

इं.