ટોંચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટોંચવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ભોંકવું.

 • 2

  લાક્ષણિક વારંવાર કહ્યા કરવું; ઠપકો આપવો.

મૂળ

જુઓ ટાચવું; સર૰ हिं. टोंचना પણ

ટોચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટોચવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ભોંકવું.

 • 2

  લાક્ષણિક વારંવાર કહ્યા કરવું; ઠપકો આપવો.

મૂળ

જુઓ ટોંચવું; સર૰ म. टो (-टों)चणें