ટોન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટોન

પુંલિંગ

  • 1

    અવાજની એક લાક્ષણિકતા-લઢણ; લહેકો; લહેજો કે સૂર.

  • 2

    રંગછાયા; વર્ણછાયા.

મૂળ

इं.